GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ? સરદાર પટેલ રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રવિશંકર મહારાજ હંસા મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ મિલ્કત ખરીદવા અથવા હરાજીમાં બોલી બોલવા અંગેની જોગવાઇ કયા નિયમમાં કરવામાં આવેલી છે ? 22 21 24 23 22 21 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) "એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનિમીલીત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલિત અર્ધનિમીલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP