GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

ભાવનગરનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

અવતરણવાચક
સમુચ્યવાચક
વિકલ્પવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ?

243 F (1)
243 (H) (a)
243 (B) (2)
243 E (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું'

ગુસ્સે થવું
પાયમાલ થવું
પ્રસન્ન થવું
રીસાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ?

243 C (4)
243 C (3)
243 C (2)
243 D (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP