બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

આમાંથી કોઈ નહીં
વાનસ્પતિક
જન્યુજનક
બીજાણુજનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?

ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ
ગ્લાયકોલિસીસ
ક્રેબ્સચક્ર
પ્રકાશપ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ?

સરીસૃપ
ઊભયજીવી
વિહંગ
સસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ?

ફૂગ, લીલ, ભેજ
ફુગ, કીટક, ભેજ
લીલ, કીટક, ભેજ
લીલ, ફૂગ, સુકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ?

અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક
ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક
આપેલ તમામ
પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP