GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘દરગુજર કરવું'

બેધ્યાન રહેવું
ખોટ પૂરવી
માફ કરવું
વિસરાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગ(Finance Commission) ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ?

243 I (4)
243 I (1)
243 I (2)
243 I (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.'

વર્ણાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP