GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’ જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી ઇન્દિરા ગાંધી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’ સ્ત્રગ્ઘરા ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર સ્ત્રગ્ઘરા ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) "એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ? એક બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP