GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી' વિપિન વાલુકા પ્રથમી સવિતા વિપિન વાલુકા પ્રથમી સવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Only ___ books are left now, we still need ___ more books. (Fill in the blanks) a few, some a few, a little few, little little, little a few, some a few, a little few, little little, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અહીં દર્શાવેલ બધી જ બાબતો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 103 105 102 104 103 105 102 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : ‘આરોહ' વિરહ પ્રરોહ વિદ્રોહ અવરોહ વિરહ પ્રરોહ વિદ્રોહ અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP