GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલીત અર્ધનીમિલિત અર્ધનિમીલીત અર્ધનિમીલિત અર્ધનીમિલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) I know what ___ in the court tomorrow. (Fill in the blank) will he say did he say he will say can he say will he say did he say he will say can he say ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નિપાત લખો : ‘હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' છું પણ હું હાજરી છું પણ હું હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP