કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ગિફ્ટ સિટી સુરત ધોલેરા વડોદરા ગિફ્ટ સિટી સુરત ધોલેરા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે BRICS Vaccine R&D સેન્ટર લૉન્ચ કર્યું ? ભારત રશિયા ચીન બ્રાઝીલ ભારત રશિયા ચીન બ્રાઝીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? રાજસ્થાન આસામ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ રાજસ્થાન આસામ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ? અમદાવાદ બેંગલુરુ પુણે મુંબઈ અમદાવાદ બેંગલુરુ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP