કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 110 200 150 175 110 200 150 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? રાંચી ચેન્નાઈ કોલકાતા ઈમ્ફાલ રાંચી ચેન્નાઈ કોલકાતા ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? જેસલમેર ગાંધીનગર ભોપાલ પુણે જેસલમેર ગાંધીનગર ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP