કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? ઓડિશા કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) યુરોપા ક્લિપર સ્પેસક્રાફટ કોની સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? તમિલનાડુ ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? FATF IMF ADB વર્લ્ડ બેંક FATF IMF ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP