કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ?

ઓપરેશન ગરૂડ
ઓપરેશન યુક્રેન
ઓપરેશન ગંગા
ઓપરેશન જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ?

300 દિવસ
100 દિવસ
500 દિવસ
1000 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ યોજના અંતર્ગત ‘ડોનેટ-એ-પેન્શન’ પહેલ શરૂ કરવામાં આવી ?

મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી યોજના
પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP