GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“બૅન્કો દ્રારા પોતાના થાપણના અમુક ટકા % રીઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા માં રાખવા ફરજિયાત છે.” આ બાબત ક્યા નામથી પ્રખ્યાત છે ?

CRR- કેશ રીઝર્વ રેશીયો (Cash Reserve Ratio)
કાસા રેશીયો (Casa Ratio)
SRR- સ્ટેચ્યુટરી રીઝર્વ રેશીયો (Statutory Reserve Ratio)
કેપીટલ એડીક્વસી રેશીયો (Capital Adequacy Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?

36
39
37
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

ઈલા આરબ મહેતા
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP