GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ?

ગુજરાત
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
આપેલ તમામ
ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી
ગામોનું નવનિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP