GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ? અહીં દર્શાવેલ બધીજ બાબતો સરપંચની ચૂંટણી ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી ઉપસરપંચની ચૂંટણી અહીં દર્શાવેલ બધીજ બાબતો સરપંચની ચૂંટણી ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી ઉપસરપંચની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ છોડો : શ્રદ્ધા શત્ + ધા શ્રત્ + ધા શ્ર: + ધા શ્ર + ઉદ્ધા શત્ + ધા શ્રત્ + ધા શ્ર: + ધા શ્ર + ઉદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 39 37 38 36 39 37 38 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ___ Can do ___ impossible ? Why, a Who, the How, an What, an Why, a Who, the How, an What, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી કયો શબ્દ 'અચરજ'નો સમાનાર્થી નથી ? અચાનક અચંબો વિસ્મય આશ્ચર્ય અચાનક અચંબો વિસ્મય આશ્ચર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP