GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રશિયન વાર્તા ‘વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ? રામ- લીલા ક્વિન સાંવરિયા રોકસ્ટાર રામ- લીલા ક્વિન સાંવરિયા રોકસ્ટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? કલેકટર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ? મહેસૂલી આવકના 3.5 ટકા મહેસૂલી આવકના 7.5 ટકા મહેસૂલી આવકના 75 ટકા મહેસૂલી આવકના 5 ટકા મહેસૂલી આવકના 3.5 ટકા મહેસૂલી આવકના 7.5 ટકા મહેસૂલી આવકના 75 ટકા મહેસૂલી આવકના 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ? જકાત વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ગટર વેરો જકાત વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ગટર વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતની સંસદ એટલે (1) લોકસભા (2) રાજયસભા (3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ બધા જ 1, 3, 4 1, 2, 4 1, 2, 3 બધા જ 1, 3, 4 1, 2, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP