બાયોલોજી (Biology) મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ? ત્રિઅંગી દ્વિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ? C = O અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 > COOH અને - NH2 C = O અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 > COOH અને - NH2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ? દ્વિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી ત્રિઅંગી દ્વિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી ત્રિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય ? 2 1 4 8 2 1 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ? રંગસૂત્રકાઓનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ સમજાત રંગસૂત્રનું અલગીકરણ રંગસૂત્રકાઓનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ સમજાત રંગસૂત્રનું અલગીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: એકકીય સંખ્યાની જાળવણી માટે રંગસૂત્રિકાને અલગ કરે છે.)
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર શેમાં જોવા મળે છે ? કેટલીક ફૂગ પ્રાણીકોષ આપેલ તમામ કેટલીક લીલ કેટલીક ફૂગ પ્રાણીકોષ આપેલ તમામ કેટલીક લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP