GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન ચી. મહેતા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) When father returned, we ___. were playing was played are playing played were playing was played are playing played ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચુપકીદિ ચૂપકિદી ચૂપકીદી આપેલ પૈકી એક પણ નહીં ચુપકીદિ ચૂપકિદી ચૂપકીદી આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 25 15 30 20 25 15 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP