GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?

મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો
વિધાનસભા અને સંસદસભા જેવો
સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો
(સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો) અને (વિધાનસભા અને સંસદસભા જેવો) માં દર્શાવ્યા જેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઠકકર બાપા
ધૂમકેતુ
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

ખુલ્લું
પ્રચ્છન્ન
જાહેર
જાણીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ?

ઓગસ્ટ દરખાસ્ત
આધુનિક દરખાસ્ત
કોમી દરખાસ્ત
જાહેર દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP