GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ: + દોષ નિર + દોષ નિ + દોષ ની: + દોષ નિ: + દોષ નિર + દોષ નિ + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ? ચાર બે એક ત્રણ ચાર બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજય પ્રથમ છે ? ગોવા દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર ગોવા દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ? તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર કારોબારી સમિતિના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP