ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

16મી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
11મી જાન્યુઆરી
3જી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય
વડાપ્રધાન
ઉચ્ચતમ ન્યાયાલય
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP