GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 લોક-1 જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 લોક-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ક્રીકેટ બોલ’’ એ કયા ફળ પાકની એક જાત છે ? ચીકુ સફરજન દાડમ જમરૂખ ચીકુ સફરજન દાડમ જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા પાકના ખેતરમાં બ્લુ ગ્રીન આલ્ગી વાતાવરણમાં રહેલો નાઈટ્રોજન ખેંચે છે ? ડાંગર મગ બટાટા ઘઉં ડાંગર મગ બટાટા ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. વિઘટન ઑક્સિડેશન રિડકશન રેડોક્ષ વિઘટન ઑક્સિડેશન રિડકશન રેડોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે. આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP