બાયોલોજી (Biology) હિબિસ્કસ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ? સૂર્યમુખી ગુલાબ લીંબુ જાસૂદ સૂર્યમુખી ગુલાબ લીંબુ જાસૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ? મૃતદેહમાં મસાલા ભરીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને મારીને તેને ઢાંકીને મૃતદેહમાં મસાલા ભરીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને તેના મૃતદેહને સૂકવીને મારીને તેને ઢાંકીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો: ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL રિબોઝ - રિબ્યુલોઝ માલ્ટોઝ - સેલ્યુલોઝ ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL રિબોઝ - રિબ્યુલોઝ માલ્ટોઝ - સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે ? પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ? અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ? વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) આરબોરિયમ વાસ્ક્યુલમ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) આરબોરિયમ વાસ્ક્યુલમ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP