GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? નેમ બોક્સ સ્ટેટસબાર ફોર્મ્યુલા બાર રો હેડીંગ નેમ બોક્સ સ્ટેટસબાર ફોર્મ્યુલા બાર રો હેડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. મિથાઈલ યુઝીનોલ રેઝીન એઝાયડીરેક્ટીન મીણ મિથાઈલ યુઝીનોલ રેઝીન એઝાયડીરેક્ટીન મીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Let the songs ___ by the artists. sing be sung are singing sing sing be sung are singing sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? જેલમ બિયાસ સતલજ રાવી જેલમ બિયાસ સતલજ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? ડસ્ટર પાવર સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર ડસ્ટર પાવર સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? પર્યાવરણ રોજગારી માહિતી અધિકાર શિક્ષણ પર્યાવરણ રોજગારી માહિતી અધિકાર શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP