GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સર્ટીફાઈડ બીજની ટેગનો રંગ કયો હોય છે ? સફેદ કાળો લીલો ભૂરો સફેદ કાળો લીલો ભૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? એલાઈ બારબડેન્સીસ ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા કોમીકેરા વિઘટી એલાઈ બારબડેન્સીસ ઈલેટારીયા કારડેમોમમ કુરકુમા લોંગા કોમીકેરા વિઘટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. છે પર મારા જ છે પર મારા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ કર્મધારય દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ કર્મધારય દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP