GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો

બરડો પંપાળવો
શાબાશી આપવી
માર મારવો
જોરજોરથી ધબ્બા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

તડતડીયા
સફેદ માખી
મોલોમશી
થ્રીપ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP