GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સોયાબીન તલ કસુંબી સૂર્યમુખી સોયાબીન તલ કસુંબી સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન રાસ બિહારી બોઝ - જાપાન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન રાસ બિહારી બોઝ - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ is aware that ___ has played a mischief. No one, someone Some, all All, some All, not No one, someone Some, all All, some All, not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 156 312 40 62 156 312 40 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 10 કીલોગ્રામ 20 કીલોગ્રામ 30 કીલોગ્રામ 40 કીલોગ્રામ 10 કીલોગ્રામ 20 કીલોગ્રામ 30 કીલોગ્રામ 40 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. એઝાયડીરેક્ટીન મીણ મિથાઈલ યુઝીનોલ રેઝીન એઝાયડીરેક્ટીન મીણ મિથાઈલ યુઝીનોલ રેઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP