GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુલ્લેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા વિદ્યુલ્લેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુતોલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ? મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? લેટીન ફ્રેન્ચ ગ્રીક હિબ્રુ લેટીન ફ્રેન્ચ ગ્રીક હિબ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી કપાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી કપાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે. ઈ.જે. બુટલર કે. સી. મહેતા એન. એ. કોબ એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર ઈ.જે. બુટલર કે. સી. મહેતા એન. એ. કોબ એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ગણેશ” એ કયા ફળ પાકની સુધારેલ જાત છે ? બોર ચીકુ જમરૂખ દાડમ બોર ચીકુ જમરૂખ દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP