GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત પરિપુરીત પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત પરિપુરીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી ઠરાવી છે ? 50% 35% 33% 40% 50% 35% 33% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્યુતલેખા વિદ્વત્લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્યુતલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર નેમ બોક્સ રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર નેમ બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સામાનાર્થી શબ્દ લખો : તથ્ય સાબિતી હકીકત દલીલ દાખલો સાબિતી હકીકત દલીલ દાખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP