GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ? અધિકરણ તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ અપાદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ અધિકરણ તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ અપાદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? મગફળી બાજરી નાગલી ઘઉં મગફળી બાજરી નાગલી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? CaCl2 KCl NaCl NaOH CaCl2 KCl NaCl NaOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ અન્ન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ જંગલ દિવસ કિસાન દિવસ વિશ્વ અન્ન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ જંગલ દિવસ કિસાન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. ઉપજાતિ અનુષ્ટુપ વંશસ્થ વસંતતિલકા ઉપજાતિ અનુષ્ટુપ વંશસ્થ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તારી તબીબી કાજ એ તલપી રહી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. હલકાં તો પારેવાની પાંખથી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તારી તબીબી કાજ એ તલપી રહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP