GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી સાચી જોડણી શોધો. કબૂતર સહાનુભૂતી અર્ધનીમિલીત સ્મીત કબૂતર સહાનુભૂતી અર્ધનીમિલીત સ્મીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She asked me ___ would help her. if, I whom, she who, I if, me if, I whom, she who, I if, me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ? સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘‘કુફરી લોકર’’ એ કયા કંદમૂળ પાકની સુધારેલ જાત છે ? સૂરણ બટાટા રતાળું બીટ સૂરણ બટાટા રતાળું બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP