GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ?

શ્રી જસાભાઈ બારડ
શ્રી ચીમનભાઈ સાપરિયા
શ્રી બાબુભાઈ બોખીરીયા
શ્રી દિલીપભાઈ સંઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ?

મેન્કોઝેબ
બેનોમીલ
કાર્બાન્ડીઝમ
ક્લોરેથેલોનીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

વિશ્વ જંગલ દિવસ
વિશ્વ અન્ન દિવસ
કિસાન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP