GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? વજુભાઈ વાળા કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ વજુભાઈ વાળા કમલા બેનીવાલ ઓ.પી. કોહલી કલ્યાણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી જેવું મુખ શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી જેવું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે. કઠોળ રોકડીયા તેલીબીયા ધાન્ય કઠોળ રોકડીયા તેલીબીયા ધાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બિન પિયત વિસ્તારને અનુકૂળ મોટા દાણાવાળી ચણાની જાત. દાહોદ પીળા ગુજરાત ચણા-2 ચાફા ગુજરાત ચણા-1 દાહોદ પીળા ગુજરાત ચણા-2 ચાફા ગુજરાત ચણા-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી જેલ (GEL) સ્વરૂપ કયું છે ? દૂધ વાદળી ઘી માખણ દૂધ વાદળી ઘી માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP