GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક શાકભાજી કેફ ફર્ક થાક શાકભાજી કેફ ફર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? સરોજ પંકજ પદ્મ કમલેશ સરોજ પંકજ પદ્મ કમલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? લોહ કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન લોહ કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? વ્યસ્ત ઉલટો સીધો શૂન્ય સંબંધ વ્યસ્ત ઉલટો સીધો શૂન્ય સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) This is ___ book, where is ___ ? my, you your, mine our, us you, my my, you your, mine our, us you, my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP