GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરનું આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કેન્દ્ર કયા દેશમાં આવેલું છે ? કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ ચેન્નઈ, તામિલનાડુ રાયપુર, છત્તીસગઢ કટક, ઓરીસ્સા લખનૌ, ઉત્તરપ્રદેશ ચેન્નઈ, તામિલનાડુ રાયપુર, છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? BA & RD NABARD NBARD RBI BA & RD NABARD NBARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'આગમ' અને 'સ્તવન' એ શાનો પ્રકાર છે ? લોકગીત ગઝલ ગીત ભજન લોકગીત ગઝલ ગીત ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. તડતડીયા થ્રીપ્સ મોલોમશી સફેદ માખી તડતડીયા થ્રીપ્સ મોલોમશી સફેદ માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? ઘઉં નાગલી મગફળી બાજરી ઘઉં નાગલી મગફળી બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP