GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અગમ્ય અકલ્પ્ય અશક્ય અકળ અગમ્ય અકલ્પ્ય અશક્ય અકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 30 થી 32 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા 30 થી 32 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક ફર્ક શાકભાજી કેફ થાક ફર્ક શાકભાજી કેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? DGP IGP SP DySP DGP IGP SP DySP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP