GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘરદીવડા યોજના નીચે બેંકોને ___ રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે.