GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ?

કેલ્શિયમ (Calcium)
કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol)
કોલેસ્ટ્રોલ (Cholesterol)
કોલોસ્ટ્રમ (Colostrum)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ?

₹ 15 લાખ
₹ 20 લાખ
₹ 5 લાખ
₹ 10 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે.

બારમા
દસમા
સાતમા
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ 'સેવા સેતુ' (ગ્રામ્ય) વ્યવસ્થા (સમિતિ)ના અધ્યક્ષ ___ છે.

મામલતદાર
વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ.
પ્રાંત અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP