સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણવર્ગ થાય ? 12 6 4 9 12 6 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 21 18 20 15 21 18 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 18 અને 22 20 અને 22 21 અને 22 16 અને 20 18 અને 22 20 અને 22 21 અને 22 16 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 29/4 27/4 23/5 25/3 29/4 27/4 23/5 25/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. 92 78 74 77 92 78 74 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 42 48 36 24 42 48 36 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP