GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રામ એટલે રામ ! વ્યતિરેક રૂપક અનન્વય સજીવારોપણ વ્યતિરેક રૂપક અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) દર વર્ષે 'હેન્ડ-વોશિંગ-ડે' ક્યારે ઉજવવામાં આવે છે ? 7 મી એપ્રિલ 22 મી એપ્રિલ 15 મી ઓક્ટોબર 5 મી જૂન 7 મી એપ્રિલ 22 મી એપ્રિલ 15 મી ઓક્ટોબર 5 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો. નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ઢોલક જેવું વાજીંત્ર ડાંગનું નૃત્ય વિશિષ્ટ જળચર નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ ઢોલક જેવું વાજીંત્ર ડાંગનું નૃત્ય વિશિષ્ટ જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન બૅન્ક સંયુક્ત રાષ્ટ્ર બૅન્ક ઓફ અમેરિકા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન બૅન્ક સંયુક્ત રાષ્ટ્ર બૅન્ક ઓફ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? વિટામિન એ (Vitamin - A) વિટામિન ડી (vitamin - D) થાયમીન (Thiamine) આર્યન (Iron) વિટામિન એ (Vitamin - A) વિટામિન ડી (vitamin - D) થાયમીન (Thiamine) આર્યન (Iron) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP