GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી ચુનીલાલ મડિયા હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ? SEIACPAMO SEINCPAMO SEINCPMIO SMINCPAMO SEIACPAMO SEINCPAMO SEINCPMIO SMINCPAMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે ? તાવ, શરદી અને ઝાડા વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ વજન, ઉંચાઈ અને B.M.R વજન, ઉંચાઈ અને B.M.I. તાવ, શરદી અને ઝાડા વજન, ઉંચાઈ અને રસી મૂકાવુ વજન, ઉંચાઈ અને B.M.R વજન, ઉંચાઈ અને B.M.I. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ? દર વર્ષે 1 થી 7 નવેમ્બર દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ દર વર્ષે 1 થી 7 નવેમ્બર દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1 થી 3 વર્ષના બાળકની પ્રોટીનની દૈનિક જરૂરીયાત કેટલી હોય છે ? 16 ગ્રામ 25 ગ્રામ 22 ગ્રામ 14 ગ્રામ 16 ગ્રામ 25 ગ્રામ 22 ગ્રામ 14 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP