GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકરણ થતી કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 'એ' અને “બી' વર્ગની એ.પી.એમ.સી.ના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા માટે ___ ટકા સહાય આપવામાં આવે છે. 50 100 75 25 50 100 75 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ‘First, ___ your health, then ___ a better job. look after, look for look, cool look on, look into look, took look after, look for look, cool look on, look into look, took ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “સમવાયી મંડળી'ના રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછી કેટલી “મંડળી'ઓ તેના સભ્ય તરીકે હોવી જોઈએ ? 7 5 3 10 7 5 3 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ did you stay ___ Somnath last month ? How far, on How, for How long, in How much, for How far, on How, for How long, in How much, for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ બંધબેસતી નથી ? અમજદ અલીખાન - પખવાજ હરીપ્રસાદ ચોરસીયા - બંસરી વિલાયતખાન - સિતાર અલ્લારખા - તબલાં અમજદ અલીખાન - પખવાજ હરીપ્રસાદ ચોરસીયા - બંસરી વિલાયતખાન - સિતાર અલ્લારખા - તબલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી ર. વ. દેસાઈ રાજેન્દ્ર શુક્લ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી ર. વ. દેસાઈ રાજેન્દ્ર શુક્લ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP