GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
કેન્દ્ર સરકાર
રજિસ્ટ્રાર
અર્બન બેન્ક ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર
વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી
ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ
દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP