GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ?

સલાહકાર
કસ્ટોડિયન
વહીવટદાર
ફડચા અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'સભાસદોનો લોકશાહી અંકુશ' કઈ બાબતને સ્પર્શે છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
સહકારી કાયદાની જોગવાઈ
સહકારી પ્રણાલિકા
સહકારનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP