PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ? 3જી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 21મી જૂન 4થી જુલાઈ 3જી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 21મી જૂન 4થી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા મંત્રાલય આધીન મલ્ટી એજન્સી સેન્ટર (MAC)કાર્ય કરે છે ? ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો AHMEDABAD = BINFEBCBE, તો BARODA = ___. CBSPFB CBSPBE CBPSFB CBSPEB CBSPFB CBSPBE CBPSFB CBSPEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 10, 32, 98, 296, x 774 809 798 890 774 809 798 890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખેલાડીઓને તેમની રમત સાથે જોડો. (1) માલવિકા બન્સોડ (2) અંકિતા રૈના (3) મન્ના પટેલ (4) લજ્જા ગોસ્વામી(a) તૈરાકી(b) નિશાનબાજી (c) ટેનિસ (d) બેડમિન્ટન 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d 1d, 2a, 3b, 4c 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d 1d, 2a, 3b, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ? ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ISRO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ISRO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP