કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ?

ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

6 ડિસેમ્બર
7 ડિસેમ્બર
8 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ?

50 દિવસ
45 દિવસ
30 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ?

મોરબી
કચ્છ
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP