PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ? (1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે. (2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે. (3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી. (4) તે એક બંધારણીય સંસ્થા છે.
PSI Prelim Exam Paper (06-03-2022)
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. (2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે.
(4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી અમિત શું ખાય છે ?