ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એનરોન પ્રોજેક્ટ શાના માટે છે ? વીજળી પાવર ઉત્પાદન નહેર યોજના અનાથ બાળકો ધરતીકંપ પછી પુનઃ વસાવટ વીજળી પાવર ઉત્પાદન નહેર યોજના અનાથ બાળકો ધરતીકંપ પછી પુનઃ વસાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? પાનમ કાકરાપાર ભીમા મહી પાનમ કાકરાપાર ભીમા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? શેત્રુંજય વિલ્સન હિલ પાવાગઢ ગિરનાર શેત્રુંજય વિલ્સન હિલ પાવાગઢ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ? ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ધોળકા ડાંગ-વલસાડ કચ્છ પ્રદેશ બનાસકાંઠા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? કચ્છના રણમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ? જામનગર અંકલેશ્વર આજી વેરાવળ જામનગર અંકલેશ્વર આજી વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP