GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. વાદળી હતી તેણે ચડ્ડી વાદળી હતી તેણે ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ? સ્મૃતિગાન વેવિશાળ તુલસીક્યારો અપરાધી સ્મૃતિગાન વેવિશાળ તુલસીક્યારો અપરાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકને કરાવવાથી બાળકના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે ? પકડદાન ફાડકામ દોરડા કુદવવા ઇંટ પર ચાલવાથી પકડદાન ફાડકામ દોરડા કુદવવા ઇંટ પર ચાલવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) The short answer to the question ‘Did you see him ?’ is ___ "Yes, I" “Yes, you saw.” “Yes, I did.” “No, you did not.” "Yes, I" “Yes, you saw.” “Yes, I did.” “No, you did not.” ANSWER DOWNLOAD GUJARATI MCQ APP