GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આધિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી પર્યાયવાચી આધિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ? ફોગયંત્ર સિગ્નલ ફેધમ ત્રિનેત્ર ફોગયંત્ર સિગ્નલ ફેધમ ત્રિનેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો વાડ વગર વેલો ના ચડે. વાડને ટેટી - તરબૂચ ભાવે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડ વગર વેલો ના ચડે. વાડને ટેટી - તરબૂચ ભાવે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : રિપુ અરિ મિત્ર સીધું રાક્ષસ અરિ મિત્ર સીધું રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ? 200 મીલી 2 લિટર 1 લિટર 500 મીલી 200 મીલી 2 લિટર 1 લિટર 500 મીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP