GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? બાળક બી.પી.એલ. સગર્ભા સગર્ભા કિશોરી બાળક બી.પી.એલ. સગર્ભા સગર્ભા કિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? પાર્થિવ પટેલ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા વિનુ માંકડ પાર્થિવ પટેલ ચેતન ચૌહાણ ચેતેશ્વર પૂજારા વિનુ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? પોટેશિયમ ઝીંક આયોડિન કેલ્શિયમ પોટેશિયમ ઝીંક આયોડિન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિરાટ અરિહંત વિક્રમાદિત્ય વિભૂતિ વિરાટ અરિહંત વિક્રમાદિત્ય વિભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : મહાવીર કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP